ભરત પરીખ
ભરત પરીખ (જન્મ 15-9-1956; અવ. 25-12-2013) ગુજરાતીના અધ્યાપક. વર્ષો સુધી વલસાડની જે. પી. આર્ટ્સ કૉલેજમાં સેવાઓ આપી. 'દર્શકની ઐતિહાસિક નવલકથાઓ' પર સંશોધન કરી પીએચ.ડી.ની પદવી મેળવી. આ ઉપરાંત 'જયંત ખત્રીની વાર્તાઓમાં આધુનિકતા' (2004) વગેરે 12થી વધારે પુસ્તકો એમના નામે છે.